PM SHRI કેન્દ્રીય વિદ્યાલય, INS વાલસુરા, જામનગર દ્વારા વિવિધ શિક્ષના પદો માટે ભરતી યોજાઈ રહી છે. આ ભરતી માટે વોક-ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે.
ખાલી જગ્યા વિષે વિગતવાર માહિતી:
- Trained Graduate Teacher (TGT)
- Post Graduate Teacher (PGT)
- Special Educator
વોક-ઇન ઇન્ટરવ્યૂની તારીખ અને સમય:
તારીખ: 11 જુલાઈ, 2025 (શુક્રવાર)
સમય: સવારે 8:30 થી 10:30 વાગ્યા સુધી
નોંધ: ઇન્ટરવ્યૂ માટે સમયસર પહોંચવું ફરજિયાત છે. મોડા પહોંચેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં પ્રવેશ આપવામાં નહિ આવે.
સ્થળ:
PM SHRI કેન્દ્રીય વિદ્યાલય,
INS વાલસુરા,
જામનગર, ગુજરાત
મહત્વપૂર્ણ સૂચનાઓ:
- શૈક્ષણિક લાયકાત, અનુભવ અને ઓળખના દસ્તાવેજો સાથે હાજર રહેવું.
- કોઈપણ પ્રકારની TA/DA નહીં આપાય.
- પસંદગી સંપૂર્ણપણે ઇન્ટરવ્યૂના આધાર પર કરવામાં આવશે.
શિક્ષણ ક્ષેત્રે કરિયર બનાવવાની ઈચ્છા રાખતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. તમે જો લાયકાત ધરાવતા હો અને શિક્ષણ ક્ષેત્રે સેવા આપવા આતુર હો, તો આ મોકો ગુમાવશો નહીં.
વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત અથવા PM SHRI કેન્દ્રીય વિદ્યાલય, INS વાલસુરા નો સંપર્ક કરો.
નોટિફિકેશન PDF | અહીંથી જુવો |