GSSSB દ્વારા Talati Bharti 2025 અંતર્ગત 2389 જગ્યાઓ માટે જાહેરાત, જાણો Mahesul Talati Bharti માટે પાત્રતા , ઉમર મર્યાદા, પગાર અને અરજી પ્રક્રિયા વિશેની તમામ માહિતી.
Mahesul Talati Bharti 2025 મૈન હાઈલાઈટ
મુદ્દો | વિગત |
---|---|
ભરતી સંસ્થા | Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) |
કુલ જગ્યા | 2389 |
પોસ્ટ નામ | Mahesul Talati |
લાયકાત | કોઈપણ વિષયમાં સ્નાતક, કમ્પ્યુટર અને ભાષાનું જ્ઞાન ફરજિયાત |
વય મર્યાદા | 20થી 35 વર્ષ (છૂટછાટ નિયમ મુજબ) |
પગાર | પ્રથમ 5 વર્ષ ₹26,000/માસિક ફિક્સ, ત્યારબાદ 7th Pay Scale મુજબ |
અરજી પદ્ધતિ | Online (OJAS Portal) |
ઓફિશિયલ વેબસાઈટ | https://ojas.gujarat.gov.in |
દોસ્તો, ચાલો વાત કરીએ Talati Bharti 2025 વિશે વિગતવાર
ગુજરાતમાં Mahesul Talati Bharti ની રાહ જોઈ રહેલા હજારો યુવાનો માટે ખુશખબર છે. Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) દ્વારા 2389 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે અને યોગ્ય ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલાં અરજી કરવાની રહેશે.
શું છે લાયકાત?
Mahesul Talati Bharti માટે ઉમેદવાર પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીની સ્નાતક ડિગ્રી હોવી જોઈએ. તદુપરાંત, કમ્પ્યુટરના પાયાના જ્ઞાન સાથે સાથે ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન આવશ્યક છે. જો તમે છેલ્લે વર્ષ કે સેમેસ્ટરમાં પરીક્ષા આપી હોય, તો પણ અરજી કરી શકો છો.
ઉમર મર્યાદા
અરજીકાર માટે ઉંમર 20થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમો મુજબ છૂટછાટ મળશે.
પગાર ધોરણ
પસંદ થનાર ઉમેદવારોને પ્રારંભમાં પાંચ વર્ષ માટે ₹26,000/માસનું ફિક્સ પગાર મળશે. ત્યારબાદ કામની સંતોષકારક કામગીરીના આધારે નિયમિત નિમણૂક મળશે જેમાં 7th Pay Commission મુજબ પગાર મળશે.
અરજી કેવી રીતે કરવી?
- સૌથી પહેલા OJAS ની વેબસાઈટ https://ojas.gujarat.gov.in ખોલો
- ત્યાં આપેલી Mahesul Talati Bharti લિંક પર ક્લિક કરો
- તમારું સંપૂર્ણ ડેટા ભરો અને Apply Now પર ક્લિક કરો
- ફાઈનલ સબમિશન બાદ પ્રિન્ટ કાઢી રાખો
નોટિફિકેશન લિંક
Mahesul Talati Official Notification |
Conclusion
દોસ્તો, જો તમારું સપનું છે ગુજરાત સરકારમાં નોકરી મેળવવાનો અને ખાસ કરીને Mahesul Talati તરીકે સેવા આપવાનો, તો આ તમારી માટે સુવર્ણ તક છે. આજે જ અરજી કરો અને તમારું ભવિષ્ય બનાવો. વધુ ભરતી અને કારકિર્દી સંબંધિત અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.